2 March 2025

ગોવિંદાના ખરેખર થશે છૂટાછેડા ! પત્ની સુનીતાએ કરી દીધો ખુલાસો

Pic credit - Meta AI

બોલિવૂડ એક્ટર ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાના છૂટાછેડાના સમાચાર હાલમાં ચર્ચામાં છે.

Pic credit - Meta AI

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીતાએ છ મહિના પહેલા ગોવિંદાને છૂટાછેડાની નોટિસ મોકલી હતી. જોકે અભિનેતાના વકીલનું કહેવું છે કે બંને વચ્ચે બધુ બરાબર છે.

Pic credit - Meta AI

37 વર્ષ સુધી સુખી દાંપત્ય જીવન જીવ્યા બાદ તેમના અલગ થવાના સમાચારથી ચાહકો ચોંકી ગયા છે, જે બાદ સુનિતાએ સામે આવી છૂટાછેડાની વાત સ્પષ્ટ કરી દીધી છે

Pic credit - Meta AI

હાલમાં જ સુનીતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Pic credit - Meta AI

જેમાં તે કહી રહી છે કે તે અને ગોવિંદા કેમ એકબીજાથી અલગ રહે છે.

Pic credit - Meta AI

વાયરલ થઈ રહેલી ક્લિપમાં સુનીતાએ કહ્યું કે, "અમે અલગ ઘરમાં રહીએ છીએ કારણ કે જ્યારથી ગોવિંદા રાજકારણમાં આવ્યા ત્યારથી કાર્યકરોની અવરજવર ઘરમાં રહે છે

Pic credit - Meta AI

જેથી તેમની દીકરી મોટી થઈ રહી હતી અને અમે ઘરમાં સોટ્સ પહેરીને ફરીએ છે જેથી તેમણે ઘરની સામે ઓફિસ લીધી છે

Pic credit - Meta AI

આ વાતને અંતે સુનિતા એ પણ સ્પષ્ટ કરે છે કે કોઈ છૂટાછેડા થવાના નથી, તેમજ દુનિયામાં કોઈ એવું પેદા નથી થયું જે તે બન્ને અલગ કરી શકે

Pic credit - Meta AI

બન્નેના છૂટાછેડાના સમાચાર સુનિતાના એક ઈન્ટવ્યૂથી ફેલાયા હતા જેમાં તેણે કહ્યું તે 12 વર્ષથી એકલા જન્મદિવસ મનાવી રહી છે તેમજ કહ્યું હતુ કે કોઈ પર ભરોષો ના કરવો જોઈએ

Pic credit - Meta AI