21 May 2025

ઘરના મુખ્ય દરવાજાનો કલર કાળો હોવું શુભ કે અશુભ?

Pic credit - google

લોકો ઘણીવાર કાળા રંગ પ્રત્યે એક ખાસ પ્રકારનો પૂર્વગ્રહ રાખે છે. કેટલાક લોકો કાળા રંગને અશુભ માને છે, જ્યારે કેટલાક લોકો ખરાબ નજરથી બચવા માટે કાળા રંગનો ઉપયોગ કરે છે.

Pic credit - google

ત્યારે ઘરની અંદર પ્રવેશવાના મુખ્ય દરવાજાનો રંગ કાળો હોવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરનો મુખ્ય દરવાજો કાળો ન હોવો જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જા આકર્ષિત કરે છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર દરવાજો કાળા રંગનો હોય તો આના કારણે પરિવારના વડાને છેતરપિંડી, અપમાન અને સતત નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

Pic credit - google

જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે કાળો રંગ રાહુ સાથે સંબંધિત છે. તેથી, કાળા રંગનો ઉપયોગ ટાળવો જોઈએ, તેમા પણ ઘરનો પ્રવેશ દ્વાર કાળા રંગનો ના હોવો જાઈએ

Pic credit - google

કાળો રંગનો મુખ્ય દ્વાર ઘરમાં તણાવ અને અશાંતિ વધારી શકે છે, જે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને બગાડી શકે છે.

Pic credit - google

આથી ઘરના મુખ્ય દરવાજાનો કલર સફેદ, ક્રીમ, આછો પીળો અથવા લીલો જેવા હળવા રંગોને સકારાત્મક ઉર્જા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - google

તેથી, મુખ્ય દરવાજા માટે આ રંગોનો ઉપયોગ કરવો વધુ સારો માનવામાં આવે છે.

Pic credit - google

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google