6 June 2025

ઘરનાં ઉંબરે દિવો કેમ પ્રગટાવવામાં આવે છે?

Pic credit - google

હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂજા અને ધાર્મિક વિધિઓ ઉપરાંત, ઘણા તહેવારો પર ઘરમાં દીવા પણ પ્રગટાવવામાં આવે છે.

Pic credit - google

તમે જોયુ હશે કે ઘણા લોકો ઘરના મુખ્ય દ્વાર પાસે એટલે કે ઉંબરે દિવો પ્રગટાવે છે. તો ઉંબરે દિવો પ્રગટાવવાથી કયા સંકેત મળે છે ચાલો જાણીએ

Pic credit - google

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે, ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે

Pic credit - google

ઘરના ઉંબરે દિવો કરવાથી સુખ-શાંતિ રહે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને દેવા માંથી પણ મુક્તિ મળે છે

Pic credit - google

ઘરના ઉંબરે દિવો કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમજ ભાગ્ય ચમકે છે, તેમજ સમુદ્ધિ વધારો થાય  છે.

Pic credit - google

ઘરના ઉંબરે દીવો પ્રગટાવવાથી ઘરમાં શાંતિ આવે છે અને કલેશ દૂર થાય છે. 

Pic credit - google

ઉંબરે દિવો કરવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે, અને રાહુના ખરાબ પ્રભાવથી પણ રાહત મળે છે.

Pic credit - google

ઘરના ઉંબરે દિવો સાંજના 5 થી રાત્રે 8 વાગ્યાની વચ્ચે પ્રગટાવી શકો છો, આમ કરવું વધારે ફાયદાકારક માનવામાં આવે છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે આથી કઈ પણ અનુસરતા પહેલા નિષ્ણાંતની  સલાહ લો 

Pic credit - google