2 June 2025

ઘરની છત પર ભૂલથી પણ ના મૂકવી જોઈએ આ વસ્તુઓ, કંગાળ બનાવી દેશે

Pic credit - google

ભૂલથી પણ ઘરની છત પર આ વસ્તુઓ ન રાખવી જોઈએ, તેનાથી ગરીબી આવે છે.

Pic credit - google

વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુ રાખવાના ખાસ નિયમો છે. કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં શાંતિ આવે છે, જ્યારે કેટલીક વસ્તુઓ ઘરમાં અશાંતિ લાવે છે.

Pic credit - google

આવી જ રીતે ઘરની છત પર કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. ત્યારે આવી વસ્તુઓને તમારે તાત્કાલિક દૂર કરી દેવી જોઈએ

Pic credit - google

તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેને તમારે તમારા ઘરની છત પર ના રાખવી જોઈએ

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ભૂલથી ઘરની છત પર કચરો ન રાખવો જોઈએ. જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

Pic credit - google

ઘરની છત પર તૂટેલું ફર્નિચર ના રાખવું જોઈએ જેમ કે ખુરશી કે ટેબલનો પાયો તૂટી ગયો હોય તો તે છત પર ના રાખવું તેનાથી ઘરમાં ગરીબી આવે છે.

Pic credit - google

આ સિવાય ઘરની છત પર પસ્તી કે જૂના કાગળો ના રાખવા જોઈએ. તે પણ ઘરમાં ગરીબી લાવી શકે છે.

Pic credit - google

ઘરની છત પર સૂકાઈ ગયેલા છોડ, માટી કે ધૂળ જમા થવા ન થવા દેવી જોઈએ, તેમજ સાવરણી, કાટ લાગેલું લોખંડ ના રાખવું જોઈએ છત પર આ વસ્તુઓ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે

Pic credit - google

વાસ્તુ અનુસાર ઘરની છતને પાણીથી ધોતા રહેવાથી, છતને હંમેશા સ્વચ્છ રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - google