5 June 2025

45 દિવસમાં વધી જશે વિટામિન B12 ! આ છે સૌથી અસરકારક નુસ્ખો

Pic credit - google

વિટામિન B12ની ઉણપ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. તે શરીરને કમજોર કરી નાખે છે.

Pic credit - google

B12 ઓછું હોવાથી શરીરમાં નબળાઈ આવે છે જે કોઈપણ ઉપાયથી દૂર થતી નથી. તેને દૂર કરવા માટે, તમારે આ વિટામિન વધારવું પડશે.

Pic credit - google

જો તમને પણ તેની ઉણપના લક્ષણો દેખાય છે, તો તરત જ આ નુસ્ખો અનુસરી શકો છો, જેમાં રેડ રાઈસ અથવા બ્રાઉન રાઈસ ખાવાની સલાહ આપવામાં આવે છે

Pic credit - google

આર્ટ ઓફ લિવિંગના નિષ્ણાતોના મતે, આ રેસીપી 45 દિવસમાં વિટામિન B12 નું સ્તર વધારશે.

Pic credit - google

આ સિવાય તમે દરરોજ તમારા આહારમાં કેળા, લસણ, દૂધ, દહીં, છાશ અને ઘરે બનાવેલ અથાણાંનો સમાવેશ કરી શકો છો

Pic credit - google

આ ખોરાક તમારી નબળાઈ દૂર થશે અને તમે અંદરથી મજબૂત અનુભવશો. આર્ટ ઓફ લિવિંગે આ સમસ્યાના 5 લક્ષણો અને તેને દૂર કરતા ઘણા ખોરાકના નામ જણાવ્યા છે.

Pic credit - google

વિટામિન B12 ને તાત્કાલિક વધારવા માટે સપ્લીમેન્ટ્સ લેવું એ શ્રેષ્ઠ રીત છે. પરંતુ જો તમે લાંબા સમય સુધી અને કાયમ માટે લોહીમાં તેનું સ્તર જાળવી રાખવા માંગતા હો, તો આહારમાં આ વસ્તુ સામેલ કરો

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે આથી કઈ પણ અનુસરતા પહેલા નિષ્ણાંતની  સલાહ લો 

Pic credit - google