29 july 2025

બેડ કે પથારીમાં બેસીને ભોજન કરો છો? તો થશે આ નુકસાન જાણો વાસ્તુ નિયમ

Pic credit - AI

વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપણી દિનચર્યામાં ઘણી એવી આદતો છે, જે વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મકતા લાવી શકે છે.

Pic credit - AI

પણ  ખોટી આદતો વાસ્તુ દોષનું કારણ પણ બને છે. આથી તે આદતો સુધારવી જરુરી છે

Pic credit - AI

આજકાલ મોટાભાગના લોકોને પથારીમાં કે બેડ પર બેસીને ભોજન કરવાની ટેવ હોય છે તો શું વાસ્તુના મતે તે યોગ્ય છે ચાલો જાણીએ

Pic credit - AI

વાસ્તુ અનુસાર બેડ કે પથારીમાં બેસીને ભોજન ક્યારેય ના કરવું જોઈએ, આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે.

Pic credit - AI

બેડ પર બેસીને જમવાથી તે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.

Pic credit - AI

એવું માનવામાં આવે છે કે પલંગ પર બેસીને ભોજન કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે.

Pic credit - AI

પલંગ પર બેસીને ભોજન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે અને વાસ્તુ દોષ લાગે છે.

Pic credit - AI

એવું પણ કહેવાય છે કે પલંગ પર બેસીને ભોજન કરવાથી રાહુ અશુભ પરિણામ આપે છે અને ઘરમાં અશાંતિ રહે છે.

Pic credit - AI

વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ હંમેશા જમીન પર પગ રાખીને બેસીને  ખાવું જોઈએ. આ ઉપરાંત, તમે ડાઇનિંગ ટેબલ પર બેસીને પણ ખાઈ શકો છો.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, Tv9 Gujarati તેની પુુષ્ટિ કરતુ નથી

Pic credit - AI