24 June 2025

તિજોરીમાં ભૂલથી પણ ના રાખશો આ 3 વસ્તુ, ધન-સંપત્તિ ઘટી જશે

Pic credit - google

ઘણી વાર તમે જોયું હશે કે કેટલાક લોકોનું ધન અચાનક ઘટવા લાગે છે. શું તમે જાણો છો કે આ પાછળનું કારણ શું હોય છે?

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિની નાની ભૂલને કારણે ધન ઘટવા લાગે છે. તિજોરીમાં જ્યાં પૈસા મુકીએ છે ત્યાં આ 3 વસ્તુઓ રાખવાથી ધન ઘટી જાય છે.

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તિજોરીમાં મફતમાં મળેલી વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ. આવા લોકોને ક્યારેય દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરનો આશીર્વાદ મળતો નથી.

Pic credit - google

તિજોરીમાં ક્યારેય મફતમાં મળેલા કપડાં, ઘરેણાં, કે પૈસા ન રાખો. તમારી આ નાની ભૂલ ઘરમાં આર્થિક સંકટ લાવી શકે છે

Pic credit - google

ખોટા માધ્યમથી કમાયેલા પૈસા પણ તિજોરીમાં ના રાખવા જોઈએ, તેનાથી ઘરની બધી ખુશીઓ અને સમૃદ્ધિનો પણ નાશ થઈ શકે છે.

Pic credit - google

ચોરી, લૂંટ કે છેતરપિંડી દ્વારા કમાયેલા પૈસા પણ તિજોરીમાં ના રાખવા

Pic credit - google

કેટલાક લોકો તિજોરીમાં અરીસો લગાવે છે. પૈસાના લોકરમાં અરીસો રાખવો સારું છે, પરંતુ તે અરીસો તૂટેલો ના હોવા જોઈએ

Pic credit - google

વાસ્તુ કહે છે કે અરીસો તૂટેલો કે તિરાડ વાળો હોવાથી ધનની કમી થવા લાગે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google