23 June 2025

ઘરના મુખ્ય દરવાજા પર તોરણ કેમ લગાવવામાં આવે છે?

Pic credit - google

તમે જોયું હશે કે મોટાભાગના લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવે છે.  

Pic credit - google

આ તોરણ લગાવવું કેટલું શુભ છે તેમજ તેને લગાવવાથી શું ફાયદા થાય છે ચાલો જાણીએ

Pic credit - google

ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે.

Pic credit - google

ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે, ઘરની મુશ્કેલીઓ દૂર થાય છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે.

Pic credit - google

ઘરમાં તોરણ લગાવવાથી તમામ કાર્યોમાં શુભ પરિણામો મળે છે. આથી લોકો પોતાના ઘરના નાના મોટા પ્રસંગમાં તોરણ લગાવે છે

Pic credit - google

ઘરના મુખ્યદ્વાર પર તોરણ લગાવવાથી કારકિર્દીમાં અવરોધ દૂર થાય છે અને સફળતા મળે છે અને જીવનમાં પ્રગતિ થાય  છે.

Pic credit - google

દરવાજા પર તોરણ લગાવવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને વ્યક્તિ જીવનમાં ખૂબ પૈસા કમાય છે.

Pic credit - google

ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google