22 June 2025

સ્નાન કર્યા વગર ભોજન બનાવવું જોઈએ કે નહીં ? જાણો વાસ્તુનો નિયમ

Pic credit - google

હિન્દુ ધર્મમાં શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સ્નાન કર્યા વિના કંઈ પણ કરવું અશુભ જ માનવામાં આવે છે.

Pic credit - google

દેવતાઓ પણ સ્નાન કર્યા વિના રાંધેલા ખોરાકનો સ્વીકાર કરતા નથી.

Pic credit - google

માતા અન્નપૂર્ણા ઘરના રસોડામાં વાસ કરે છે. આવી સ્થિતિમાં રસોડું નહાયા વગર અડવું ના જોઈએ

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્નાન કર્યા વગર ખોરાક રાંધવાથી શરીર પર નકારાત્મક અસર પડે છે.

Pic credit - google

આવો ખોરાક ખાવાથી પરિવારના સભ્યોમાં માનસિક અને શારીરિક રોગોનો પ્રભાવ વધી શકે છે.

Pic credit - google

સ્નાન કર્યા વિના ખોરાક રાંધવા અને ખાવાને તામસિક ખોરાક કહેવામાં આવે છે.

Pic credit - google

ગ્રહોના દૃષ્ટિકોણથી, જે કોઈ સ્નાન કર્યા વિના ખોરાક રાંધે છે, તેની કુંડળીમાં ગ્રહ દોષની સમસ્યા થાય છે.

Pic credit - google

ધાર્મિક નિયમો પણ સ્નાન કર્યા વિના રસોઈ કરવાની મંજૂરી આપતા નથી. આથી રોજ સ્નાન કરીને જ ભોજન બનાવવું જોઈએ

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google