13 May 2025

ઘરમાં વહેતું ઝરણું કે નદીની તસવીર લગાવવાથી શું થાય છે? જાણો શુભ કે અશુભ

Pic credit - google

તમે ઘણા લોકોના ઘરમાં જોયું હશે કે વહેતા ઝરણું, નદીઓ કે પાણીની તસવીર લગાવી હોય છે 

Pic credit - google

ત્યારે ઘરમાં ઝરણું કે નદીની તસવીર કેમ લગાવવામાં આવે છે વાસ્તુશાસ્ત્રના મતે તેનાથી શું ફાયદો થાય છે ચાલો જાણીએ 

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર, એવું માનવામાં આવે છે કે ઘરમાં વહેતા પાણીનું ચિત્ર લગાવવું શુભ છે.

Pic credit - google

પરિવારના સભ્યો અને વ્યવસાયને દુર્ભાગ્ય અથવા લોકોની ખરાબ નજરથી બચાવવા માટે, ઝરણા અને નદીઓની તસવીર ઘરમાં લગાવવામાં આવે છે

Pic credit - google

પણ ધ્યાન રાખો કે પાણી સંબંધિત  ચિત્ર રસોડામાં ન મૂકવું જોઈએ.

Pic credit - google

ઘરની ઉત્તર કે દક્ષિણ-પૂર્વ દિશામાં તમે ઝરણા કે નદીની તસવીર લગાવી શકો છો, તે સારા નસીબની નિશાની છે તેમજ પ્રગતિનો સંકેત આપે છે

Pic credit - google

વહેતા પાણીની તસવીર વાતાવરણમાં એક પ્રકારની ગતિશીલતા લાવે છે. પાણીનો સ્વભાવ વહેતો છે આથી તે વ્યક્તિને જીવનમાં ગતિશીલ રહેવાનો સંકેત આપે છે

Pic credit - google

વહેતા પાણીનો સરળ સ્વભાવ માનવ મનને શાંત અને સરળ બનાવે છે, તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે 

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google