પર્સમાં મૃત વ્યક્તિનો ફોટો રાખવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
Pic credit - google
આપણને કેટલાક લોકો સાથે એટલો બધો લગાવ હોય છે કે તેમના મૃત્યુ પછી પણ આપણે તેમને ભૂલી શકતા નથી.
Pic credit - google
તેમની યાદમાં, આપણે તે મૃત વ્યક્તિના ફોટોને આપણા પર્સમાં રાખીએ છીએ.
Pic credit - google
ત્યારે ચાલો જાણીએ કે મૃત લોકોનો ફોટો આપણા પર્સમાં રાખવો જોઈએ કે નહીં.
Pic credit - google
શાસ્ત્રો અનુસાર, આપણે આપણા પર્સમાં મૃત વ્યક્તિનો ફોટો ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે મૃત વ્યક્તિનો ફોટો પર્સમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે.
Pic credit - google
એવું પણ કહેવાય છે કે પર્સ આપણી પ્રગતિ સાથે સંબંધિત છે. મૃત વ્યક્તિનો ફોટો રાખવાથી પ્રગતિમાં અવરોધ આવે છે.
Pic credit - google
મૃત વ્યક્તિને શાંતિ આપવા માટે, તેમની આત્માને મુક્ત કરવા પર ધ્યાન આપવું જોઈએ.
Pic credit - google
પર્સ પૈસા અને ઉપયોગી વસ્તુઓ રાખવા માટે છે. તેમાં મૃત વ્યક્તિનો ફોટો રાખવો અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે દેવામાં ડૂબી શકો છો.
Pic credit - google
શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મી પર્સમાં વાસ કરે છે તેમા પૈસા અને જરુરી વસ્તુઓ રાખવામાં આવે છે, આથી મૃત વ્યક્તિનો ફોટો રાખવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે.
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarari તેની પુષ્ટિ કરતુ નથી