19 May 2025

મોરનો અવાજ સંભળાવો કઈ વાતનો સંકેત આપે છે? 

Pic credit - google

હિન્દુ ધર્મમાં મોરને દૈવી અને આધ્યાત્મિક પક્ષી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મોરને કાર્તિકેયનું વાહન કહેવામાં આવે છે.

Pic credit - google

ઘણીવાર મોર ઘરની છત કે બગીચામાં આવે છે અને ટહુકા કરવા લાગે છે ત્યારે મોરનો આવાજ સંભળાવો કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - google

 મોરનો અવાજ સાંભળવો ખુબ જ શુભ માનવામાં આવે છે. તેમાં પણ જો મોર વહેલી સવારે ટહુકા કરે તો તે અત્યંત ફળદાયી છે.

Pic credit - google

મોરનો અવાજ સાંભળવો કાર્યસ્થળમાં લાભ મળવાના સંકેત આપે છે

Pic credit - google

આ સાથે તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોય ત્યાં તમને ચોક્કસ સફળતા મળવાનો સંકેત આપે છે 

Pic credit - google

મોરનો અવાજ સાંભળવો ઉન્નતિ, પ્રગતિ અને સૌભાગ્યના સંકેત આપે છે

Pic credit - google

તેમજ જો તમે વહેલી સવારે મોરનો અવાજ સાંભળો છો તો મન પ્રસન્ન રહે છે અને પોઝિટિવ એનર્જી અનુભવાય છે

Pic credit - google

મોરનો અવાજ આધ્યાત્મિક ઉન્નતિ અને આંતરિક શાંતિ તરફ પણ નિર્દેશ કરે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google