15 May 2025

વાસ્તુ મુજબ ઘરમાં પોતું ક્યારેય ના મારવું જોઈએ? આ જાણી લેજો

Pic credit - google

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સાફ-સફાઈને પણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Pic credit - google

ઘરની અંદરની ગંદકી નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. જેના કારણે રોગો, સમસ્યાઓ, મુશ્કેલીઓ વગેરે ઘરમાં રહે છે.

Pic credit - google

ત્યારે ઘરમાં પોતુ કરવું વાસ્તુનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પોતું કરતી વખતે, આપણે દિવસ અને સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પોતું ક્યારે ના મારવું જોઈએ તેને લઈને કેટલાક તથ્યો જણાવવામાં આવ્યા છે. ચાલો અહીં જાણીએ

Pic credit - google

ઘરમાં બપોરે પોતું ના મારવું જોઈએ કારણ કે બપોરના સમયે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકે છે.

Pic credit - google

સૂર્યાસ્ત પછી પોતું ના મારવું જોઈએ તેનાથી ઘરમાં અશુદ્ધિઓ પ્રવેશી શકે છે અને લક્ષ્મીજી ગુસ્સે થઈ શકે છે.

Pic credit - google

એકાદશીના દિવસે પણ પોતુ ના મારવું જોઈએ તેની પાછળની માન્યતા છે કે પોતું મારવાથી કીડીઓ અને અન્ય સૂક્ષ્મજીવો મરી જાય છે, જે એકાદશીના ફળનો નાશ કરી શકે છે અને પાપ લાગે છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર, બ્રહ્મ મુહૂર્ત કે સવારના સમયે સફાઈ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જાય છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google