ઘરમાં કાગડો માળો બનાવે તો શુભ કે અશુભ? જાણો મહત્વપૂર્ણ સંકેત
Pic credit - AI
કુદરત માનવ જીવન વિશે ઘણા સંકેતો આપે છે. આમાં પક્ષીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Pic credit - AI
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઘણી સંસ્કૃતિઓમાં પક્ષીઓ સારી અને ખરાબ બંને શક્તિઓનું પ્રતીક છે. તેથી, ઘણા લોકોને શંકા હોય છે કે પક્ષીઓ ઘરમાં માળો બનાવવો શુભ કે અશુભ?
Pic credit - AI
તેમા પણ ખાસ કરીને જો તમારા ઘરમાં કે બાલ્કનીમાં કાગડો માળો બનાવે તો તે શુભ છે કે અશુભ?જાણો અહીં
Pic credit - AI
હિંદુ ધર્મમાં, કાગડાને પૂર્વજોનો સંદેશવાહક માનવામાં આવે છે, પરંતુ જો તે વારંવાર ઘરમાં માળો બનાવે તો તે અશુભ માનવામાં આવે છે.
Pic credit - AI
ઘરની છત કે બારી પાસે કાગડો માળો બનાવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંકેત માનવામાં આવે છે.
Pic credit - AI
કાગડાનું ઘરમાં માળો બનાવવું પરિવારમાં પિતૃદોષ અથવા તણાવ અને ઝઘડો થઈ શકે છે.
Pic credit - AI
જો તમારા ઘરમાં પણ કાગડાએ માળો બનાવ્યો હોય તો તેને તોડવાને બદલે સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવો.
Pic credit - AI
કાગડાનો અવાજ સાંભળવો શુભ સંકેત માનવામાં આવે છે પણ કાગડો સતત અવાજ કરતો રહે તો તે પણ અશુભ સંકેત છે
Pic credit - AI
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે TV9 Gujarati તેની પુ્ષ્ટિ કરતુ નથી