22 March 2025

IPL 2025ની એન્કર નશપ્રીત કૌરની આ 8 ગ્લેમરસ તસવીરોએ મચાવી ધૂમ ! જુઓ અહીં

Pic credit - google

નશપ્રીત IPL 2020માં પ્રથમ વખત ભારતીય સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર સાથે જોડાઈ હતી.

Pic credit - google

નશપ્રીત ઉર્ફે નૈશી સિંહનો જન્મ ફિજીમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર મેલબોર્નમાં થયો હતો.

Pic credit - google

નશપ્રીતે મેલબોર્ન યુનિવર્સિટીમાંથી બાયોમેડિસિનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

Pic credit - google

નશપ્રીત એક ટેલેન્ટેડ સ્પોર્ટ્સ એન્કર અને પ્રેઝન્ટર માનવામાં આવે છે અને તેના એન્કરિંગથી તેણે લાખો લોકોના દિલ જીત્યા છે

Pic credit - google

આ સિવાય નશપ્રિત પ્રેઝન્ટરની સાથે મોડલ પણ છે. તેના આકર્ષક દેખાવના કારણે ચાહકો તેની તુલના બોલીવુડની અભિનેત્રીઓ સાથે કરે છે.

Pic credit - google

નશપ્રીતે ટોભ ટેલેન્ટ, પ્રીટી સિક્રેટ અને રનવે લાઈફસ્ટાઈલ માટે મોડલિંગ પણ કર્યું છે

Pic credit - google

IPL મેચ પહેલા નશપ્રીતની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે

Pic credit - google

લોકો તેના આકર્ષક દેખાવના વખાણ કરતા થાકતા નથી, તેની આ 8 તસવીરો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે

Pic credit - google