26 June 2025

ઘરના રસોડામાં કે મંદિરમાં ગરોળીનું દેખાવવું શુભ કે અશુભ?

Pic credit - google

સામાન્ય રીતે લોકો ઘરમાં ગરોળી જોતાની સાથે જ ડરવા લાગે છે. મોટાભાગે ગરોળી રસોડામાં જોવા મળે છે.

Pic credit - google

ત્યારે કિચનમાં કે ઘરના મંદિરમાં ગરોળીનું દેખાવવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

શાસ્ત્રોમાં ગરોળીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, ઘરમાં ગરોળીનું રસોડામાં કે મંદિરમાં દેખાવવું કેટલાક સંકેત આપે છે.

Pic credit - google

જો તમે દરરોજ મંદિરમાં ગરોળી જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાનો સંકેત છે.

Pic credit - google

જો તમે વહેલી સવારે ગરોળી જુઓ છો, તો તેને પ્રગતિ અને નફાનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - google

જો તમે રસોડામાં ગરોળી જુઓ છો, તો તેને સૌથી શુભ માનવામાં આવે છે. રસોડામાં ગરોળી જોવી આર્થિક લાભનો સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

શુક્રવારે રસોડામાં અચાનક ગરોળી દેખાય તો તે ઘરમાં ઘણા પૈસા લાવે છે.

Pic credit - google

જો પૂજા કરતી વખતે ગરોળી તમારા પર ચઢી જાય કે શરીર પર પડે તો તમારી ઇચ્છા જલદી પૂરી થવાનો સંકેત છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google