25 June 2025

દેડકાનું ઘરમાં આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત

Pic credit - google

વરસાદની ઋતુમાં દેડકાઓ ખુબ જોવા મળે છે. ત્યારે બાહર ફરતા આ દેડકાઓનું અચાનક ઘરમાં આવી જવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

Pic credit - google

દેડકા ખુશી અને સૌભાગ્યનું પ્રતીક છે. તેથી, તેમનું અચાનક દેખાવું શુભ માનવામાં છે. તેમજ ઘરમાં દેડકાનું આવવું પણ મોટા સંકેત આપે છે

Pic credit - google

ઘરના મુખ્ય દરવાજા પર દેડકો દેખાય કે પછી તમે ક્યાંક જઈ રહ્યા છો અને દેડકો તમારી આગળથી નીકળે તો સમજો કે તમારા જીવનમાં સમૃદ્ધિ આવવાની છે.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે ઘરના દરવાજાની સામે દેડકો જોવો એ સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે.

Pic credit - google

તેમજ જો દેડકો તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Pic credit - google

ઘરમાં દેડકાનું આવવું ધન આવવાના સંકેત આપે છે, તેમજ તમારા અટકેલા કામ પૂરા થવાનો પણ સંકેત છે.

Pic credit - google

દેડકાનું ઘરમાં આવવું કેટલાક સકારાત્મક બદલાવના પણ સંકેત આપે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google