22 March 2025

પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ કે તસવીર પરથી અચાનક ફૂલ પડવું કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - google

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે.

Pic credit - google

પૂજા દરમિયાન દેવતાઓને ફૂલ, માળા, હળદર, ચંદન, કુમકુમ, અક્ષત ચઢાવવામાં આવે છે.

Pic credit - google

પૂજા કરતી વખતે ઘણી વખત ભગવાન સ્વયં ભક્તને શુભ અને અશુભ સંકેતો આપે છે, જે ધાર્મિક ગ્રંથોમાં વિવિધ પ્રકારના સંકેતો તરીકે જોવા મળે છે.

Pic credit - google

આમાંથી જ એક ભગવાનની મૂર્તિની પૂજા કરતી વખતે અચાનક ફૂલનું પડી જવું શું સંકેત આપે છે? તેમજ તે શુભ છે કે અશુભ જાણો અહીં

Pic credit - google

જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ અથવા તસવીર પરથી ફૂલ પડી જાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

મૂર્તિ પરથી ફૂલનું પડવું એ સંકેત છે કે તમારી ઈચ્છા જલદી પૂરી થવા જઈ રહી છે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધવા જઈ રહી છે.

Pic credit - google

 ભગવાનની મૂર્તિ કે તસવીર પરથી ફૂલનું પડવુ એ અર્થ છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે.

Pic credit - google

તે સિવાય તે વાતનો પણ સંકેત આપે છે કે તમે જે લાગણી સાથે પૂજા શરૂ કરી હતી તેનું પરિણામ તમને જલદી  મળી શકે છે.

Pic credit - google

ત્યારે ધાર્મિક માન્યતાઓ અનુસાર, કોઈ દેવી-દેવતાની તસવીર અથવા મૂર્તિ પરથી જે ફૂલ પડે તે ફૂલને વરદાન માનીને પોતાની પાસે રાખવું જોઈએ.

Pic credit - google