21 March 2025

વારંવાર નહીં કરાવવુ પડે રિચાર્જ ! Jio રુ 999માં આપી રહ્યું ઘણા લાભ, JioHotstar પણ ફ્રી 

Pic credit - google

તમે Jioના ઘણા રિચાર્જ પ્લાન વિશે જાણતા હશો, પરંતુ આજે અમે તમને 98 દિવસની વેલિડિટીવાળા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Pic credit - google

Jio પાસે 999 રૂપિયાનો રિચાર્જ પ્લાન છે, આ એક રિચાર્જમાં અનેક ફાયદાઓ ઉપલબ્ધ છે. તો ચાલો અહીં જાણીએ

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાન હેઠળ યુઝર્સને દરરોજ 2GB ડેટા મળશે. આ પ્લાનમાં કુલ 196GB ડેટા મળશે.

Pic credit - google

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.

Pic credit - google

Jioના 999 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 SMSની ઍક્સેસ મળશે.

Pic credit - google

Jioના રૂ. 999 રિચાર્જ પ્લાન હેઠળ, વપરાશકર્તાઓને Jio TV અને JioAI ક્લાઉડની ઍક્સેસ મળશે.

Pic credit - google

Jioના રૂ. 999 રિચાર્જ પ્લાન સાથે JioHotstar મોબાઇલ/ટીવીનું મફત સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. 

Pic credit - google

JioHotstar મોબાઈલ/ટીવીના મફત સબ્સ્ક્રિપ્શનને કારણે, તમે 22 માર્ચથી શરૂ થઈ રહેલી IPL મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.

Pic credit - google