12 June 2025

પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? 

Pic credit - google

તમે જોયુ હશે કે ઘણા લોકો પુસ્તકમાં મોરનું પીંછું રાખે છે તો શું આમ કરવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

પુસ્તકમાં મોરનું પીછું રાખવું તે એક પ્રાચીન પરંપરા છે અને તેનું ધાર્મિક મહત્વ પણ છે. મોરનું પીછું શ્રી કૃષ્ણને પ્રિય છે. તેથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે છે.

Pic credit - google

મોર એ વિદ્યાની દેવી સરસ્વતીનું પણ વાહન છે. તેથી, પુસ્તકોમાં મોરનાં પીંછા રાખવાથી શિક્ષણ અને જ્ઞાનમાં વધારો થાય છે. કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે

Pic credit - google

મોરનાં પીંછા નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેથી, પુસ્તકોમાં મોરનાં પીંછા રાખવાથી અભ્યાસમાં મદદ મળે છે અને એકાગ્રતા વધે છે

Pic credit - google

મોરનું પીંછા જ્ઞાન અને ધ્યાનનું પ્રતીક છે. તેથી, પુસ્તકોમાં મોરનું પીંછા રાખવાથી શિક્ષણ વધે છે અને અજ્ઞાન દૂર થાય છે.

Pic credit - google

મોરનું પીંછું પુસ્તકમાં રાખવાથી અભ્યાસમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે

Pic credit - google

પુસ્તકમાં મોરનું પીંછું આખુ હોય તેવું રાખવું જોઈએ એટલે કે ઉપ્પરથી તૂટેલું ના હોવું જોઈએ

Pic credit - google

તેમજ પુસ્તકમાં મોરનું તે પીછું સાફ હોય તો જ મૂકવું જોઈએ અને તેને વાકુ-ચૂકું રાખ્યા વગર સીંધુ મૂકવું જોઈએ

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - google