28 july 2025

ઘરમાં કેક્ટસનો છોડ રાખવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

Pic credit - AI

ઘણીવાર લોકો પોતાના ઘરમાં સુંદરતા, અને તાજગી લાવવા માટે વૃક્ષો અને છોડ વાવે છે.

Pic credit - AI

વાસ્તુ અનુસાર, કેટલાક છોડ સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને લોકોના જીવનમાં સારા નસીબ લાવે છે.

Pic credit - AI

પણ તમે જોયું હશે કે કેટલાકને ઘરમાં કે  ઓફિસમાં કેક્ટસનો છોડ રાખવો ગમે છે પણ શું વાસ્તુ મુજબ કેક્ટસનો છોડ ઘરમાં રાખવો શુભ છે કે અશુભ?

Pic credit - AI

વાસ્તુમાં કહેવામાં આવ્યું છે ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ, નહીં તો એવી ઘણી સમસ્યાઓ લાવી શકે છે.

Pic credit - AI

કેક્ટસનો છોડ પણ કાંટાદાર હોય છે જેને ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક વધે છે.

Pic credit - AI

આ છોડ ઘરમાં તણાવ અને વિખવાદને પ્રોત્સાહન આપે છે આથી ઘરના લોકો વચ્ચેના સંબંધોમાં તણાવ વધી શકે છે.

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કેક્ટસનો છોડ રાખવાથી તમારી આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. આથી પૈસાની તંગી થઈ શકે છે.

Pic credit - AI

કેક્ટસ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહીતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - AI