12 september 2025

પલંગની નીચે સાવરણી રાખવી શુભ છે કે અશુભ?

Pic credit - wHISK

 ઘરના દરેક ભાગ અને વસ્તુ સાથે સંબંધિત કેટલીક માન્યતાઓ અને નિયમો બનાવવામાં આવ્યા છે. આ માન્યતાઓ આપણા જીવનની પ્રવૃત્તિઓ સાથે સીધી રીતે સંબંધિત છે.

Pic credit - wHISK

આ નિયમોમાંથી એક સાવરણી સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે સાવરણી હંમેશા ઘરમાં યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ નહીં તો તેની નકારાત્મક અસર પડે છે.

Pic credit - wHISK

ઘણા લોકો પલંગની નીચે સાવરણી રાખે છે, તો શું આમ કરવું શુભ છે કે અશુભ?

Pic credit - wHISK

વાસ્તુ મુજબ પંલગની નીચે સારવણી મુકવી અશુભ માનવામાં આવે છે.

Pic credit - wHISK

એવું માનવામાં આવે છે કે પલંગ આરામ અને શાંતિનું પ્રતીક છે. જો તમે પલંગ નીચે સાવરણી રાખો છો, તો ત્યાંથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે

Pic credit - wHISK

પલંગની નીચે સાવરણી મુકવાથી અનિદ્રા, થાક અને માનસિક તણાવની સમસ્યાઓ વધી શકે છે.

Pic credit - wHISK

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પલંગ નીચે સાવરણી રાખવાથી ઘરમાં ગરીબી આવી શકે છે.

Pic credit - wHISK

એવું કહેવાય છે કે જે પરિણીત દંપતી પોતાના પલંગ નીચે સાવરણી રાખે છે, તેમના સંબંધોમાં ઝઘડો અને સંઘર્ષ વધી શકે છે.

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK