11 september 2025

ભારતના 100 રુપિયા નેપાળમાં કેટલા થઈ જાય છે?

Pic credit - wHISK

આજકાલ નેપાળમાં વાતાવરણ તંગ છે. ત્યાં સરકાર વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અને નેપાળમાં તખ્તાપલટ થયો છે સરકાર પણ ભાગી છૂટી છે

Pic credit - wHISK

પણ શું તમને ખબર છે ભારતના 100 રૂપિયા નેપાળમાં જઈ કેટલા થઈ જાય છે?

Pic credit - wHISK

નેપાળની પરિસ્થિતી એવી છે હાલ ત્યાં કોઈ જવાનું વિચારી પણ શકતુ નથી  

Pic credit - wHISK

પણ ભારતનો 1 રુપિયો નેપાળમાં લગભગ 1.59 નેપાળી રૂપિયા બરાબર છે.

Pic credit - wHISK

એટલે કે, જો તમારી પાસે 100 ભારતીય રૂપિયા છે, તો નેપાળમાં તે લગભગ 159.93 નેપાળી રૂપિયા થાય છે.

Pic credit - wHISK

નેપાળ અને ભારત વચ્ચે ખુલ્લી સરહદ છે. આનો અર્થ એ છે કે તમે પાસપોર્ટ કે વિઝા વિના પણ નેપાળ જઈ શકો છો.

Pic credit - wHISK

આ કારણોસર, ત્યાં ઘણી જગ્યાએ, ખાસ કરીને સરહદી વિસ્તારો અને પર્યટન સ્થળોએ ભારતીય રૂપિયા સીધા સ્વીકારવામાં આવે છે.

Pic credit - wHISK

નેપાળમાં 500 અને 2000 રૂપિયા જેવી મોટી નોટો ઘણીવાર સ્વીકારવામાં આવતી નથી. આથી ત્યાં જાવ તો 100 કે 200 રૂપિયા રાખવા જરુરી છે

Pic credit - wHISK