14 May 2025

ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે તો શુભ કે અશુભ? કઈ વાતનો મળે છે સંકેત

Pic credit - google

જ્યોતિષશાસ્ત્રમાં, ઘણા પ્રાણીઓ એવા છે જેમના ઘરમાં આગમનને શુભ અથવા અશુભ માનવામાં આવે છે.

Pic credit - google

ઘણા લોકો ઘરમાં બિલાડીનું આવવું અશુભ માને છે, તો ઘણા તેને  શુભ માને છે.

Pic credit - google

તેમજ જો ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે તો કઈ વાતનો સંકેત મળે છે, તેમજ તે શુભ છે કે અશુભ, ચાલો જાણીએ

Pic credit - google

ઘરમાં બિલાડી રાખવી અશુભ માનવામાં આવે છે. કારણ કે જ્યાં બિલાડી રહે છે, ત્યાં નકારાત્મક શક્તિઓ રહે છે.

Pic credit - google

પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે છે તો તે શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે તે પરિવારમાં સુખ, સમૃદ્ધિ, પ્રગતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે.

Pic credit - google

ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે તો તે કૌટુંબિક મુશ્કેલીઓ દૂર થવા અને એકતા વધવાનો પણ સંકેત છે.

Pic credit - google

ઘરમાં બિલાડીનું બચ્ચાંને જન્મ આપવો ઘરના વડા સહિત દરેક સભ્યની પ્રગતિ થવાનો સંકેત આપે છે.

Pic credit - google

આવા ઘરમાં રહેતા પરિવારના સભ્યો માટે સફળતાનો માર્ગ ખુલે છે. તે જ સમયે, ઘરમાં રહેતી બધી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google