27 June 2025

ઘરમાં નળ કેમ ના ટપકવા દેવો જોઈએ? જાણો વાસ્તુનો નિયમ

Pic credit - google

ઘરમાં સિંક કે બાથરૂમના નળ અને ટાંકી બંધ કર્યા પછી પણ પાણી ટીપું ટીપું ટપકતું રહે છે.

Pic credit - google

આવી સ્થિતિમાં પાણીનો બગાડ થવો કે તેનું ટપકવુ સારું માનવામાં આવતું નથી. ત્યારે ચાલો જાણીએ આ અંગે વાસ્તુ શુ કહે છે

Pic credit - google

જો રસોડા, બાથરૂમ કે ઘરની અન્ય કોઈ જગ્યાએ લગાવેલા નળમાંથી પાણી ટપકતું રહે છે, તો વાસ્તુ અનુસાર તે અશુભ માનવામાં આવે છે.

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર મુજબ નળમાંથી પાણીનું ટપકવું ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.

Pic credit - google

તેમજ વાસ્તુ મુજબ પાણી ટપકવાથી પાણી વહી જવું એ ઘરનું ધન પણ વહી જવાના સંકેત આપે છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર પાણીનું ટપકવું એ સૂચવે છે કે પૈસા વધુ ખર્ચાઈ રહ્યા છે અને આર્થિક નુકસાન થવાની શક્યતા રહે છે.

Pic credit - google

જો રસોડાના નળમાંથી ટપકતું રહે છે, તો તેને વધુ અશુભ માનવામાં આવે છે. જે ઘરમાં બીન જરુરી ખર્ચ થવાનો સંકેત આપે છે

Pic credit - google

વાસ્તુ અનુસાર, જે ઘરમાં નળ ટપકતો હોય છે, ત્યાં બિનજરૂરી ખર્ચાઓ વધુ થાય છે.

Pic credit - google