6 June 2025

જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવવી કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - google

હિન્દુ ધર્મમાં સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, બંને હાથમાં ખંજવાળનો અલગ અલગ અર્થ થાય છે.

Pic credit - google

ત્યારે જો તમને અચાનક જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવવા લાગે તો કઈ વાતનો સંકેત મળે છે ચાલો જાણીએ..

Pic credit - google

જમણા હાથમાં ખંજવાળનો સીધો સંબંધ પૈસા સાથે છે. તેનો અર્થ એ છે કે તમારા સારા દિવસો આવી રહ્યા છે.

Pic credit - google

જો તમને અચાનક જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવવા લાગે તો, તમને ક્યાંકથી પૈસા મળવાના છે

Pic credit - google

જમણા હાથમાં ખંજવાળનો અર્થ એ છે કે પૈસા મળવાથી તમે જલદી ધનવાન બની શકો છો અને પૈસાની અછત દૂર થવાની છે.

Pic credit - google

જમણા હાથમાં ખંજવાળ આવવી આર્થિક સ્થિતિમાં સુધારાનો પણ સંકેત આપે છે.

Pic credit - google

તેનો અર્થ એ પણ છે કે તમને પૈસા સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે

Pic credit - google

તેમજ જો તમે કોઈ નાણાકીય સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તે જલદી હલ થઈ શકે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી સામુદ્રિક શાસ્ત્રના  આધારે લેવામાં આવી છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - google