5 july 2025

ખોદકામ દરમિયાન આ વસ્તુઓનું મળવું અત્યંત શુભ ! ખુલી જશે કિસ્મતના દ્વાર

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્રમાં બાંધકામ સાથે સંબંધિત વસ્તુઓના શુભ અને અશુભ પરિણામો જણાવવામાં આવ્યા છે.

Pic credit - google

વાસ્તવમાં, વાસ્તુ શાસ્ત્ર ઘરની જમીન, દિશાઓ અને ઉર્જા સિદ્ધાંત સંબંધિત વસ્તુઓ અને કાર્યો વિશે પણ જણાવે છે.

Pic credit - google

જ્યારે આપણે મકાન બાંધકામ માટે ખોદકામ કરીએ છીએ, ત્યારે જમીનની અંદર ઘણી વસ્તુઓ મળી આવે છે  જેમકે કપડાં, સિક્કા, સોનું કે ઈંટો વગેરે.

Pic credit - google

ત્યારે આવી વસ્તુઓ  ખોદકામ દરમિયાન મળવી એ ભવિષ્યમાં કંઈક ને કંઈક થવાનો સંકેત આપે છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર, ખોદકામ દરમિયાન પથ્થરની મૂર્તિ મળવી શુભ સંકેત માનવામાં આવે છે. માન્યતા અનુસાર, દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસે છે.

Pic credit - google

આ ઉપરાંત, મૂર્તિ મળવાનો અર્થ એ છે કે આવનારા સમયમાં નાણાકીય સંકટ દૂર થશે.

Pic credit - google

વાસ્તુ શાસ્ત્ર મુજબ ખોદકામ દરમિયાન સોનું કે ચાંદી જેવી ધાતુઓ મળી આવે તો પણ તે શુભ છે. તે આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે.

Pic credit - google

ખોદકામ દરમિયાન જો પાક્કી ઈંટ મળી આવે, તો તે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થવાના સંકેત આપે છે.

Pic credit - google

ખોદકામ કરતી વખતે ઉધઈ, કીડીયો કે સાપનો દર મળે, તો તે અત્યંત અશુભ માનવામાં આવે છે, તે જગ્યા ઘર બનાવવા માટે યોગ્ય નથી

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - google