28 February 2025

ઘરના મુખ્ય દરવાજા પાસે જૂતા-ચપ્પલ રાખવા જોઈએ કે નહીં? જાણો વાસ્તુ શાસ્ત્ર શુ કહે છે

Pic credit - Meta AI

મોટાભાગના લોકોને ઘરના દરવાજા પાસે કે સામે ચપ્પલ ઉતારવાની આદત હોય છે.

Pic credit - Meta AI

ત્યારે ઘરના મુખ્ય દરવાજા પાસે ચપ્પલ ઉતારવા જોઈએ કે નહીં, ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર શું કહે છે

Pic credit - Meta AI

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજે ક્યારેય ચપ્પલ ના ઉતારવા જોઈએ, તેનાથી વાસ્તુ દોષ લાગે છે

Pic credit - Meta AI

ઘરનો મુખ્ય દરવાજો ભગવાન ગણેશનું સ્થાન માનવામાં આવે છે આથી ત્યાં ચપ્પલ ઉતારવાથી ભગવાનનું અપમાન થાય છે

Pic credit - Meta AI

આ સિવાય ઘરના દરવાજે ચપ્પલ ખુબ અશુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી રાહુનો અશુભ પ્રભાવ વધે છે, તેમજ તમારી કુંડળીમાં પણ દોષ ઉભા થાય છે 

Pic credit - Meta AI

ઘરના મુખ્ય દ્વાર પાસે ચપ્પલ ઉતારવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.

Pic credit - Meta AI

આ સાથે ઘરના મુખ્ય દરવાજે ચપ્પલ ઉતારવાની આદત દુર્ભાગ્ય લાવે છે

Pic credit - Meta AI

તેમજ જો તમે બેડરૂમમાં ચપ્પલ રાખો છો તો વૈવાહિક જીવનમાં સમસ્યા આવી શકે છે. આવું કરવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધી શકે છે. તેથી, આ બાબત ધ્યાનમાં રાખો.

Pic credit - Meta AI

આ સિવાય ઘણા લોકો રસોડામાં ચપ્પલ રાખે છે, તો વાસ્તુ અનુસાર અગ્નિ અને ભોજન બંને પૂજનીય માનવામાં આવે છે. આ કારણે રસોડામાં ચપ્પલ પહેરવાનું ટાળો

Pic credit - Meta AI