BSNL એ વધુ એક સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ડેટા અને ફ્રી એસએમએસની સાથે અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળે છે.
Pic credit - Meta AI
ભારત સંચાર નિગમ લિમિટેડ ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાને તેના સસ્તા પ્લાન સાથે સખત સ્પર્ધા આપી રહી છે.
Pic credit - Meta AI
BSNL એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા આ નવા રિચાર્જ પ્લાન વિશે માહિતી શેર કરી છે.
Pic credit - Meta AI
આ પ્લાનમાં યુઝર્સને 54 દિવસની અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે, આ ઉપરાંત, દિલ્હી અને મુંબઈના એમટીએનએલ વિસ્તાર સહિત સમગ્ર ભારતમાં મફત રાષ્ટ્રીય રોમિંગનો લાભ મળશે.
Pic credit - Meta AI
પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
Pic credit - Meta AI
આ ઉપરાંત, યુઝર્સને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.
Pic credit - Meta AI
મોટી વાત એ છે કે તમને આ પ્લાનમાં BiTVનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. જેમાં તમે 450 થી વધુ લાઇવ ટીવી ચેનલો ફ્રીમાં જોઈ શકો છો
Pic credit - Meta AI
આ પ્રીપેડ પ્લાનની કિંમત રુપિયા 347 છે , ત્યારે ઓછી કિંમતમાં BSNL 54 દિવસનો પ્લાન ઓફર કરી રહ્યું છે