20 july 2025

શું રાત્રે નખ કાપવા જોઈએ? જાણો શું કહે છે નિયમ

Pic credit - AI

ખોટા સમયે અથવા બેદરકારીથી નખ કાપવાથી કેટલીક પરંપરાઓ અનુસાર, તે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે.

Pic credit - AI

તો શું શું રાત્રે નખ કાપવા જોઈએ કે નહીં ? જાણો શું છે તેની પાછળનું લોજીક 

Pic credit - AI

રાતે નખ ના કાપવા જોઈએ જોકે આ પાછળ કારણ ઘણું જૂનું અને પુરાણું છે, જ્યારે પહેલાના સમયમાં નખ કાપવા માટે નેઈલ કટર ન હતા.

Pic credit - AI

ત્યારે લોકો પોતાના નખ ચપ્પુ કે કોઈ ધારદાવ વસ્તુથી કાપતા હતા તે સિવાય પહેલા વીજળી પણ ન હતી આથી અંધારા નખ કાપતા હાથમાં વાગવાનું જોખમ પણ રહેતુ

Pic credit - AI

રાત્રે નખ કાપવા સ્વાસ્થ્ય માટે સારા નથી. રાત્રે નખ કાપ્યા પછી લાંબા સમય સુધી પાણીના સંપર્કમાં ન આવવાને કારણે નખ સખ્ત થઈ જાય છે

Pic credit - AI

 બીજી તરફ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાત્રે નખ કાપવાથી નકારાત્મક ઉર્જા વધે છે જે ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.

Pic credit - AI

આ ઉપરાંત, સાંજ અને રાત્રિનો સમય ધનની દેવી દેવી લક્ષ્મીના આગમનનો સમય છે. આ સમયે નખ કાપવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને દરિદ્રતા આવે છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, તેથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI