વાણી કપૂરનો જન્મ 23 ઓગસ્ટ 1988ના રોજ દિલ્હીમાં થયો છે

09 : April

Photo : Instagram

વાણી કપૂર બોલિવુડ અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે  

09 : April

Photo : Instagram

અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત એક ટીવી સીરિયલથી કરી હતી

09 : April

Photo : Instagram

રોમેન્ટિક કોમેડી ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ (2013) થી અભિનયની શરુઆત કરી હતી

09 : April

Photo : Instagram

તે માટે તેમને શ્રેષ્ઠ મહિલા પદર્પણનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો

09 : April

Photo : Instagram

વાણી કપૂરે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું 

09 : April

Photo : Instagram

સોશિયલ મીડિયા પર વાણી કપૂર ખુબ એક્ટિવ રહે છે

09 : April

Photo : Instagram

વાણી કપૂરના પિતા શિવ કપૂર એક બિઝનેસમેન છે

09 : April

Photo : Instagram

વાણીની માતા ડિમ્પી કપૂર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે

09 : April

Photo : Instagram

વાણી કપૂરને નુપુર ચોપરા નામની બહેન છે

09 : April

Photo : Instagram