બોલિવુડની ક્વિન ઉર્વશી રૌતેલાના પરિવાર વિશે જાણો

14 : May

Photo : Instagram

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં અભિનેત્રી ઉર્વશી રૌતેલાના લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે

14 : May

Photo : Instagram

અહેવાલો અનુસાર, તેના બેગની કિંમત લગભગ 4.68 લાખ રૂપિયા છે 

Photo : Instagram

ઉર્વશી રૌતેલા એક ભારતીય અભિનેત્રી છે

Photo : Instagram

જે મુખ્યત્વે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે

Photo : Instagram

 તેના માતા-પિતા  ઉદ્યોગપતિ છે 

Photo : Instagram

 ઉર્વશી રૌતેલાનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ હરિદ્વાર, ઉત્તરાખંડમાં થયો હતો

Photo : Instagram

 તેણે ઉત્તરાખંડના કોટદ્વારની ડીએવી સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો

Photo : Instagram

વેલકમ ટુ ધ જંગલ અને કસૂર 2 માં જોવા મળશે

Photo : Instagram

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Photo : Instagram