17 March  2024

Photo : Instagram1

વિદેશી ખેલાડી આવ્યો ભારત

17 March  2024

Photo : Instagram1

ટ્રેવિસ હેડ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના પ્રેક્ટિસ કેમ્પમાં જોડાયો 

17 March  2024

Photo : Instagram1

ઓસ્ટ્રેલિયાની ODI વર્લ્ડ કપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

17 March  2024

Photo : Instagram1

 સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સારું પ્રદર્શન કરશે

17 March  2024

Photo : Instagram1

30 વર્ષીય બેટ્સમેન 6 વર્ષ પછી IPLમાં રમશે

17 March  2024

Photo : Instagram1

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે

17 March  2024

Photo : Instagram1

ટ્રેવિસ હેડે કહ્યું કે, ભરચક સ્ટેડિયમમાં રમવા માટે ખુબ ઉત્સાહિત છું

17 March  2024

Photo : Instagram1

સનરાઇઝર્સની કમાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સંભાળી રહ્યા છે

17 March  2024

Photo : Instagram1

ડેવિડ વોર્નરના નેતૃત્વમાં સનરાઇઝર્સે 2016માં ખિતાબ જીત્યો હતો

17 March  2024

Photo : Instagram1

આઈપીએલ 2024 22 માર્ચથી શરુ થશે