11 March  2024

Photo : Instagram

આઈપીએલની 17મી સીઝનની શરુઆત 22 માર્ચથી થઈ રહી છે 

11 March  2024

Photo : Instagram

ગુજરાત ટાઈટન્સનો સ્ટાર ક્રિકેટર લગ્નના બંધનમાં બંધાયો

11 March  2024

Photo : Instagram

સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે તેની ગર્લફ્રેન્ડ કેમિલા હેરિસ સાથે લગ્ન કર્યા 

11 March  2024

Photo : Instagram

તે લાંબા સમયથી કેમિલા સાથે રિલેશનશીપમાં હતો

11 March  2024

Photo : Instagram

લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા

11 March  2024

Photo : Instagram

હનીમુન ડેસ્ટીનેશન કેપટાઉનમાં કર્યા લગ્ન

11 March  2024

Photo : Instagram

IPL 2022માં ગુજરાત ટાઈટન્સની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી

11 March  2024

Photo : Instagram

આઈપીએલમાં તેમના પ્રદર્શને સૌ કોઈનું દિલ જીતી લીધું છે

11 March  2024

Photo : Instagram

કેમિલા એક પોલો ખેલાડી છે

11 March  2024

Photo : Instagram

ઓગસ્ટ 2023માં મિલરે કેમિલાને નદી કિનારે પ્રપોઝ કર્યું હતુ