11 august 2025

LCD કે AMOLED કઈ ડિસ્પ્લે વાળો ફોન ખરીદવો જોઈએ?

Pic credit - AI

AMOLED ડિસ્પ્લેમાં ડાર્ક ક્લિયર અને ચમકીલા રંગો હોય છે, જ્યારે LCDમાં ડિસપ્લેમાં રંગો થોડા ઝાંખા દેખાય છે.

Pic credit - AI

AMOLED માં કાળો રંગ એકદમ સ્પષ્ટ કાળો જ દેખાય છે, કારણ કે તે પિક્સેલ્સને બંધ કરે છે, જ્યારે LCDમાં બેકલાઇટના કારણે કાળો રંગ ગ્રે દેખાય છે.

Pic credit - AI

LCD ડિસ્પ્લેવાળા ફોન ઘણીવાર સસ્તા હોય છે, જ્યારે AMOLED ડિસ્પ્લે થોડા વધુ મોંઘા હોય છે.

Pic credit - AI

AMOLED સ્ક્રીન ઓછી બેટરી વાપરે છે, ખાસ કરીને જ્યારે ડાર્ક મોડનો ઉપયોગ કરવામાં આવે છે. LCDમાં હંમેશા બેકલાઇટ ચાલુ હોય છે, જે વધુ બેટરી વાપરે છે.

Pic credit - AI

AMOLED ડિસ્પ્લે ફોનમાં કોઈપણ ખૂણાથી વધુ સારી રીતે જોઈ શકાય છે, જ્યારે LCDમાં વ્યૂઈંગ એંગલ સિમિત હોય છે.

Pic credit - AI

AMOLED ડિસ્પ્લે પાતળી હોય છે, જે ફોનને પાતળો અને હળવો બનાવે છે. LCDમાં વધારાનો બેકલાઇટ સ્તર હોય છે, જેનાથી ફોન થોડો ભારે લાગે છે

Pic credit - AI

LCD સામાન્ય રીતે થોડી વધુ ટકાઉ હોય છે, AMOLED ડિસ્પ્લે તૂટે તો તેને રિપેર કરાવવાનો ખર્ચ વધારે થાય છે

Pic credit - AI

AMOLED સ્ક્રીન સૂર્યપ્રકાશમાં બ્રાઈટ અને રિચ લુક આપે છે, LCD ક્યારેક થોડી કીફી પડી જાય છે.

Pic credit - AI