7 august 2025

સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવાથી શું થાય છે?

Pic credit - AI

મોટા ભાગના લોકો સવારે ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જોવે છે. જો તમે પણ આમ કરો છો તો હવેથી બંધ કરી દેજો

Pic credit - AI

સવારે ઉઠતાની સાથે આમ કરવાનું ટાળવું જોઈએ. સવારે અરીસામાં જોવાથી શું થાય છે ચાલો અહીં જાણીએ?

Pic credit - AI

વાસ્તુશાસ્ત્રમાં સવારની શરૂઆત કરવા વિશે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. સવારે ભગવાન કે તમારા હાથની હથેળીના દર્શન કરવા જોઈએ

Pic credit - AI

પણ જો તમે સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવો છો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આમ કરવાથી આખો દિવસ બગડી શકે છે.

Pic credit - AI

જ્યારે કોઈ વ્યક્તિ સવારે વહેલા ઉઠે છે, ત્યારે તેની ઉર્જા સૌથી નબળી હોય છે. આ સમયે અરીસામાં જોવાથી મન બેચેન થઈ શકે છે અને આખા દિવસ માટે નકારાત્મકતા વધી શકે છે.

Pic credit - AI

રાત્રે અરીસાની નજીક નકારાત્મક ઉર્જા એકઠી થાય છે અને સવારે તેમા જોતા વ્યક્તિ પર ખરાબ અસર પડે છે. જેના કારણે દિવસભર થાક અને ચીડિયાપણું અનુભવી શકે છે

Pic credit - AI

સવારે અરીસામાં આપણે મોટાભાગે આપણા ચહેરાની ખામીઓ પર ધ્યાન આપીએ છીએ જેના કારણે આપણો આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે.

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સવારે તમારા પ્રતિબિંબને જોવું શુભ માનવામાં આવતું નથી કારણ કે તે મનમાં અશુભ વિચારોને જન્મ આપી શકે છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI