એક AC તમે કેટલા વર્ષ સુધી વાપરી શકો છો? ક્યારે બદલવું યોગ્ય છે, જાણો અહીં
Pic credit - google
કેટલા વર્ષ સુધી એક AC વાપરવું જોઈએ? ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે. ત્યારે કેટલાક મુદ્દાને આધારે ACની લાઈફ કેટલી હોય છે ચાલો સમજીએ
Pic credit - google
AC નું સરેરાશ આયુષ્ય 8 થી 12 વર્ષ છે. જો તમે સમય સમય પર તેની સર્વિસ અને જાળવણી કરાવો છો, તો તમે તેનો ઉપયોગ 15 વર્ષ સુધી કરી શકો છો.
Pic credit - google
બ્રાન્ડ અને ગુણવત્તાના આધારે ACની લાઈફ નક્કી કરી શકાય છે. જો તમે સારા અને પ્રીમિયમ બ્રાન્ડનું AC ખરીદો છો, તો તમે તેનો ઉપયોગ 10 વર્ષથી વધુ સમય સુધી કરી શકો છો.
Pic credit - google
તમારે વર્ષમાં બે વાર તમારા AC ની સર્વિસ કરાવવી જોઈએ. જો તમે આ કરો છો, તો ACની લાઈફ વધે છે.
Pic credit - google
ACનું આયુષ્ય તેના ઉપયોગની રીત પર પણ આધાર રાખે છે. જો તમે ACનો વધુ પડતો ઉપયોગ કરશો તો તેનું આયુષ્ય ઓછું થઈ જશે.
Pic credit - google
તમારા વિસ્તારના હવામાનની પણ તમારા AC પર અસર પડે છે. ભેજવાળા અથવા ધૂળવાળા વિસ્તારોમાં એસી ઝડપથી ખરાબ થઈ જાય છે.
Pic credit - google
જો તમારું AC 10 વર્ષ કે તેથી વધુ જૂનું છે, તો તમારે બીજું AC ખરીદવું જોઈએ. જ્યારે એસી ખરાબ થાય છે, ત્યારે વીજળીનું બિલ વધારે આવે છે.
Pic credit - google
આમ કંપની વોરંટીના આધારે પણ નક્કી કરી શકાય છે જેમાં મોટાભાગની કંપની વિન્ડો એસીની આવરદા 5 વર્ષ અથવા 6 વર્ષ સુધીની જણાવે છે જ્યારે સ્પ્લિટ એસીની આવરદા 10 વર્ષ સુધીની હોઈ શકે છે.