8 April 2025

AC કેટલી ઊંચાઈ પર લગાવવું જોઈએ? ઉપર-નીચે લગાવવાથી કુલિંગમાં ફરક પડે?

Pic credit - google

એર કન્ડીશનર ઇન્સ્ટોલ કરતી વખતે, એ પણ ધ્યાન આપવું જરૂરી છે કે ફ્લોરથી તેની ઊંચાઈ કેટલી હોવી જોઈએ?

Pic credit - google

હકીકતમાં, એર કન્ડીશનર રૂમને યોગ્ય રીતે ઠંડુ કરે છે જ્યારે તે યોગ્ય ઊંચાઈએ લગાવવામાં આવ્યુ હોય તો.

Pic credit - google

જો યોગ્ય ઊંચાઈએ લગાવવામાં ન આવે તો, તેની ઠંડક રૂમમાં યોગ્ય રીતે ફેલાતી નથી.

Pic credit - google

જો યોગ્ય ઊંચાઈએ લગાવવામાં ન આવે તો, તેની ઠંડક રૂમમાં યોગ્ય રીતે ફેલાતી નથી. અહીં અમે સિપ્લટ ACની વાત કરી રહ્યા છે

Pic credit - google

AC લગાવવા માટે યોગ્ય ઊંચાઈ ફ્લોરથી 7 થી 8 ફૂટની વચ્ચે છે. આ ઊંચાઈએ એર કન્ડીશનર લગાવવાથી ઠંડી હવા આખા રૂમમાં સરખી રીતે ફેલાય છે.

Pic credit - google

જોકે, આ ઊંચાઈએ એર કન્ડીશનર ઇન્સ્ટોલ કરતી વખતે, યુનિટનું કદ, છતની ઊંચાઈ અને રૂમનો લેઆઉટ જેવા પરિબળો ધ્યાનમાં લેવા પણ મહત્વપૂર્ણ છે.

Pic credit - google

ઊંચાઈની સાથે એ પણ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે એર કન્ડીશનર યોગ્ય ખૂણા પર સ્થાપિત થયેલ છે.

Pic credit - google

રૂમમાં AC સહેજ નીચે તરફ નમેલું હોવું જોઈએ જેથી કન્ડેન્સેશન પાણી યોગ્ય રીતે બહાર નીકળી શકે.

Pic credit - google

જો AC યોગ્ય રીતે નમેલું ન હોય, તો તેનાથી પાણી લીક થઈ શકે છે અને AC ને નુકસાન થઈ શકે છે.

Pic credit - google