પગની નસ ચડી જવાથી પગ સજ્જડ થઈ જાય છે અને વ્યક્તિ કોઈ મુવમેન્ટ કરી શકવાની સ્થિતિમાં પણ નથી રહેતો
By: Mina Pandya
નસ ચડી જવાને લોકો એક સામાન્ય સમસ્યા તરીકે લેતા હોય છે અને અચાનક નસ ચડી જાય તો ચાલવા લાગે છે, જેનાથી તે ફરી યથાસ્થિતિ થઈ જાય છે.
By: Mina Pandya
નસી ચડી જવાની સમસ્યા શરીરમાં વિટામીન Kની કમીથી થાય છે.
By: Mina Pandya
વિટામીન K એક સમૂહનું નામ છે જેમાં સામેલ વિટામીન શરીરમાં લોહી ગંઠાઈ જવાની ક્રિયાને નિયંત્રીત કરવા, ઘાવ રૂઝાવા અને હાડકાના નિર્માણ માટે જરૂરી છે.
By: Mina Pandya
વિટામીન K1 બ્રોકોલી, કેળ, કોબીજ, પાલક અને સલાડના પાંદડા જેવા ખાદ્ય પદાર્થોમાં ઉપલબ્ધ હોય છે.
By: Mina Pandya
K2 (મેના ક્વિનોન) જે પ્રાણીસ્રોત અને ફર્મેન્ટેડ ફૂડમાંથી મળે છે.
By: Mina Pandya
બ્રિટીશ જર્નલ અનુસાર વિટામીન K2 નું નિમ્ન સ્તર ઈલાસ્ટિન ની કેલ્સિફિકેશનનું કારણ છે. જેનાથી જેનાથી ડબલ ચીન, પાઈલ્સ અને વેરિકોઝ એટલે સૂતા સમયે નસ ચડવાની સમસ્યા થાય છે.
By: Mina Pandya
ઈલાસ્ટિન (Elastin) એ એક પ્રકારનું પ્રોટીન છે જે આપણા શરીરના ત્વચા, નસો (arteries), ફેફસા, અને અન્ય નરમ અંગોને લવચીક અને ખેંચી શકાય તેવું બનાવે છે.
By: Mina Pandya
કેલ્સિફિકેશન (Calcification) એ એક એવી પ્રક્રિયા છે જેમાં કેલ્શિયમનો જમાવ થાય છે – સામાન્ય રીતે જ્યાં તેની જરૂર નથી, ત્યાં. તેના કારણે જ નસ ચડી જાય છે.