ઓછા જોખમ સાથે FD અને બોન્ડમાંથી સારુ વળતર મેળવી શકાય

18  March, 2024 

તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારુ વળતર મેળવી શકો છો

FD પર સરેરાશ 7-8% વળતર મળતુ હોય છે

કેટલાક મ્યુચ્યુઅલ ફંડ તમને 30%થી વધુ વળતર આપે છે

નિપ્પોન ઈન્ડિયા લાર્જ કેપ ફંડે એક વર્ષમાં રોકાણકારોને 37.5 ટકા વળતર આપ્યુ

 ICICI પ્રુડેન્શિયલ બ્લુચીપ ફંડે એક વર્ષમાં 35% વળતર આપ્યું

HDFC ટોપ-100 ફંડે 35 ટકા વળતર એક વર્ષમાં આપ્યું છે

JM લાર્જ કેપ ફંડે રોકાણકારોને 38 ટકા વળતર આપ્યું  

ટાટા લાર્જ કેપ ફંડે 1 વર્ષમાં રોકાણકારોને 31% વળતર આપ્યું

 નોંધ- મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા માર્કેટ નિષ્ણાંતની સલાહ લો.