28 ડિસેમ્બર,2024

આ ડ્રાય ફ્રૂટ્સ છે શાનદાર, વજન ઘટાડવામાં છે અકસીર

આ ડ્રાય ફ્રૂટ્સ છે શાનદાર, વજન ઘટાડવામાં છે અકસીર

આ ડ્રાય ફ્રૂટ્સ છે શાનદાર, વજન ઘટાડવામાં છે અકસીર

ટાઈગર નટ્સ ડ્રાય ફ્રૂટ્સ નથી પરંતુ તે ડ્રાય ફ્રૂટ્સ જેવા જ ગુણોથી ભરપૂર છે

ટાઈગર નટ્સને કાચા, સૂકા, રાંધેલા, શેકેલા, પાવડર બનાવીને, વાનગીઓમાં તૈયાર કરીને અથવા બાફેલા પણ ખાઈ શકાય છે

વજન વધારે ન વધે અને વજન નિયંત્રિત રહે તે માટે ટાઈગર નટ્સ ખાઈ શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ટાઈગર નટ્સ, હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે, હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે

ટાઈગર નટ્સ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અસરકારક છે. આનાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સારું રહે છે.

ટાઈગર નટ્સ એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આને ખાવાથી શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી રાહત મળે છે અને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનમાં પણ ઘટાડો થાય છે

ટાઈગર નટ્સ ખાવાથી માત્ર હાડકાં જ મજબૂત નથી થતા પણ તે દાંતને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે.

ટાઈગર નટ્સ ખાવાથી શરીરને વિટામિન્સ અને મિનરલ્સ મળે છે જે ત્વચાની તંદુરસ્તી જાળવવામાં પણ અસરકારક છે

ટાઈગર નટ્સ સ્ટાર્ચ પ્રતિરોધક હોવાથી, ટાઈગર નટ્સ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.