25 May 2025

બોલિવૂડની આ હસ્તીઓ નાસ્તિક તરીકે પોતાનું જીવન જીવે છે

Pic credit - Instagram

રાહુલ બોસ પોતે કહે છે કે, તે નાસ્તિક છે પણ દરેક ધર્મનું સન્માન કરે છે. 

રાહુલ બોસ

રાજીવ ખંડેલવાલ પોતાના કામને જ ભગવાન માને છે. આ વાત તેમણે પોતે કબૂલી હતી. 

રાજીવ ખંડેલવાલ

જાવેદ અખ્તરે કહ્યું છે કે, હું નાસ્તિક છું અને મારી કોઈ ધાર્મિક માન્યતા નથી. 

જાવેદ અખ્તર

ફરહાન અખ્તર પણ તેના પિતાજીની જેમ જ કોઈ ધર્મનું પાલન કરતો નથી.

ફરહાન અખ્તર

જોન અબ્રાહમ પોતાના જીવનમાં ધર્મને નહી પણ વિજ્ઞાનને વધારે મહત્ત્વ આપે છે. 

જોન અબ્રાહમ

ઇલિયાના ડી'ક્રૂઝે કબૂલ્યું છે કે, તે પૂજા-પાઠમાં કે ભગવાનમાં વિશ્વાસ નથી રાખતી. 

ઇલિયાના ડી'ક્રૂઝ