18 માર્ચ 2025

IPLમાં ચીયરલીડર્સને કેટલા પૈસા મળે છે?

IPL 2025  22 માર્ચથી શરૂ થવા  જઈ રહી છે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025માં ચીયરલીડર્સ ટીમને સ્પોર્ટ કરતી જોવા મળશે

Pic Credit - PTI/Instagram/Getty

ખેલાડીઓની સાથે ચીયરલીડર્સ પણ IPLમાં ઘણી કમાણી કરે છે

Pic Credit - PTI/Instagram/Getty

અલગ અલગ IPL ટીમો ચીયરલીડર્સને અલગ અલગ પગાર ચૂકવે છે

Pic Credit - PTI/Instagram/Getty

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીયરલીડર્સ IPLમાં પ્રતિ મેચ સરેરાશ 14,000 થી 17,000 રૂપિયા કમાય છે

Pic Credit - PTI/Instagram/Getty

કોલકાતા નાઈટ રાઈડર્સ ચીયરલીડર્સને પ્રતિ મેચ 24,000 રૂપિયા ચૂકવે છે,  જે અન્ય ટીમોની સરખામણીમાં સૌથી વધુ છે

Pic Credit - PTI/Instagram/Getty

મુંબઈ ઈન્ડિયન્સ અને  રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચીયરલીડર્સને પ્રતિ મેચ 20,000 રૂપિયા ચૂકવે છે

Pic Credit - PTI/Instagram/Getty

નિશ્ચિત પગાર ઉપરાંત ચીયરલીડર્સને ટીમની જીત પર બોનસ પણ મળે છે.  આ ઉપરાંત તેમને રહેવા અને ખાવાની સારી સુવિધાઓ  પણ મળે છે

Pic Credit - PTI/Instagram/Getty