19/03/2024  

માત્ર ભારતમાં જ જોવા મળે છે આ પ્રાણીઓ

દુનિયાના 8 ટકા જીવ-જંતુઓનું ઘર ભારત છે

ભારતમાં 104 નેશનલ પાર્ક અને 553 વાઈલ્ડ લાઈફ સેન્ચુરી છે

દુનિયાભરમાં હજારો પ્રકારના પ્રાણીઓ છે, પરંતુ અમુક માત્ર ભારતમાં જ છે

ભારતમાં વિશ્વના 70 ટકા વાઘ છે, જેમાં પટાવાળા વાઘ માત્ર બંગાળમાં જ છે 

એક શીંગડાવાળા ગેંડા માત્ર ભારત અને નેપાળમાં જ જોવા મળે છે

એશિયાટિક સિંહ ભારતના ગુજરાતમાં જ જોવા મળે છે, જે આફ્રિકન સિંહથી અલગ છે

આ ઉપરાંત કશ્મીરી હંગુલ, નીલગીરી તાહર, બારસિંગા, કિંગ કોબરા માત્ર ભારતમાં જ છે

આ પ્રાણીઓને જોવા વિદેશથી પણ લોકો આવતા હોય છે