સરગવાના પાનની ચા પીવાના અઢળક ફાયદા

21 July 2025

Pic credit - Unsplash

By: Mina Pandya

સરગવો એ એક પ્રકારની સિંગ છે. જેને શાકભાજીમાં ઉપયોગમાં લેવાય છે. સરગવાને ડ્રમ સ્ટિક કે મોરિંગા તરીકે પણ કહેવાય છે. 

Pic credit - Unsplash

By: Mina Pandya

માત્ર સરગવો જ નહીં તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી ગણાય છે. સરગવામા એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.

Pic credit - Unsplash

By: Mina Pandya

સરગવાના પાનની બનેલી ચા ના સેવનથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ થાય છે. આવો જાણીએ મોરિંગાના પાનની ચા પીવાના ફાયદા

Pic credit - Unsplash

By: Mina Pandya

મેદસ્વીપણુ ઓછુ કરવા માટે તમે મોરિંગાના પાનનો ઉપયોગ કરી શકો છો. તેમા ક્લોરોજેનિક એસિડ અને એન્ટી ઓબેસિટી ગુણો હોય છે. જ વધેલા વજનને ઓછુ કરવામાં મદદ કરે છે. 

Pic credit - Unsplash

By: Mina Pandya

સરગવાના પાનમાં એન્ટી અલ્સરના ગુણો હોય છે. આથી તે પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં તમે આ ચાનું સેવન કરી શકો છો. 

Pic credit - Unsplash

By: Mina Pandya

સરગવો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો સારો સોર્સ ગણાય છે. તેમા એન્ટી ઓસ્ટિયોપોરોટિકના ગુણ પણ હોય છે જે ઓસ્ટિયોપોરોસિસના ખતરાથી બચાવવામાં મદદરૂપ છે.

Pic credit - Unsplash

By: Mina Pandya

તમારા ડાયેટમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લો

Pic credit - Unsplash

By: Mina Pandya