ટીમ INDIAએ આજના દિવસે રચ્યો હતો ઈતિહાસ, ધોનીની એ વીનિંગ સિક્સ, જુઓ વીડિયો

2 April, 2024 

Image - Socialmedia

ટીમ ઈન્ડિયાએ આજના દિવસે (02 એપ્રિલ) 2011ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ODI વર્લ્ડ કપનો બીજો ખિતાબ જીત્યો હતો.

Image - Socialmedia

એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતે ODI વર્લ્ડ કપ 2011ના ટાઈટલ પર પોતાનું નામ લખાવ્યું હતું.

Image - Socialmedia

ટીમને ટાઇટલ મેચ જીતવામાં ગૌતમ ગંભીરની 97 રનની ઇનિંગ અને કેપ્ટન ધોનીના 91* રનનું મહત્ત્વનું યોગદાન હતું.

Image - Socialmedia

મુંબઈના વાનખેડે મેદાન પર ધોનીની જીતની સિક્સર આજે પણ ક્રિકેટ પ્રેમીઓના દિલોદિમાગમાં જીવંત છે.

Image - Socialmedia

આ જીત સાથે ટીમ ઈન્ડિયાનો 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યો હતો .

Image - Socialmedia

તમને જણાવી દઈએ કે ટાઈટલ મેચમાં કેપ્ટન ધોનીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

Image - Socialmedia

જ્યારે યુવરાજ સિંહ 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બન્યો હતો. આ વર્લ્ડ કપ ટાઇટલ દરેક માટે યાદગાર છે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા એકપણ વર્લ્ડ કપ જીતી શકી નથી.

Image - Socialmedia

શ્રીલંકાને હરાવીને અનેક માન્યતાઓ તોડી નાખી. તે વિશ્વ કપ જીતનારી પ્રથમ યજમાન ટીમ બની. આ પહેલા કોઈ ટીમ પોતાની ધરતી પર વર્લ્ડ કપ જીતી શકી નથી.

Image - Socialmedia