18 માર્ચ 2025

BCCIએ ટીમ ઈન્ડિયાને અમૂલ્ય ભેટ આપી

ટીમ ઈન્ડિયા માટે 2024 અને 2025ના પહેલા ત્રણ મહિના ખૂબ જ સફળ રહ્યા છે

Pic Credit - PTI/Instagram/x/bcci

વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો,  જ્યારે ફેબ્રુઆરી 2025માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પર  કબજો કર્યો

Pic Credit - PTI/Instagram/x/bcci

રોહિત શર્માની કપ્તાનીમાં  ભારતે બે ICC ટ્રોફી જીતી, જોકે ભારત WTC ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું

Pic Credit - PTI/Instagram/x/bcci

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા  T20 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓનું BCCIએ  વિશેષ સન્માન કર્યું હતું

Pic Credit - PTI/Instagram/x/bcci

BCCIએ વાર્ષિક પુરસ્કાર કાર્યક્રમ દરમિયાન 2024ના T20 વર્લ્ડ કપ જીતનાર ટીમના તમામ ખેલાડીઓને એક ખાસ વીંટી ભેટમાં આપી હતી

Pic Credit - PTI/Instagram/x/bcci

BCCI 1

BCCI 1

 ખેલાડીઓને મળેલી  આ ખાસ વીંટી  60 ગ્રામ 18 કેરેટ સોનાની ડાયમંડ રિંગ છે

Pic Credit - PTI/Instagram/x/bcci

T20 વર્લ્ડ કપ જીતને યાદગાર બનાવવા BCCI એ  આ ખાસ વીંટી આપી હતી

Pic Credit - PTI/Instagram/x/bcci

વીંટી પર ખેલાડીઓના નામ, તેમના જર્સી નંબર અને  અશોક ચક્ર કોતરેલું છે. તેમજ તેમનું ટુર્નામેન્ટમાં યોગદાન પણ વીંટી પર લખાયેલું છે

Pic Credit - PTI/Instagram/x/bcci