03 જૂન 2024

ભારત-પાકિસ્તાન મેચમાં સ્નાઈપર્સ તૈનાત રહેશે

T20 વર્લ્ડ કપમાં  ભારત-પાકિસ્તાનની  મેચ યોજાશે

Pic Credit -  ICC

9 જૂને અમેરિકામાં યોજાશે મહા મુકાબલો

Pic Credit -  ICC

ભારત-પાકિસ્તાનની મેચમાં સુરક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા

Pic Credit -  ICC

ન્યૂયોર્કમાં યોજનાર  ભારત-પાકિસ્તાન મેચ પર  હુમલાનો ખતરો 

Pic Credit -  ICC

ISIS જૂથે  ભારત-પાકિસ્તાન મેચ પર  હુમલાની ધમકી આપી

Pic Credit -  Google

સ્ટેડિયમ અને ટીમ હોટલની સુરક્ષા વધારી દેવામાં આવી

Pic Credit -  Google

NYPDએ સુરક્ષા માટે સ્નાઈપર્સ તૈનાત કરવાનો નિર્ણય લીધો

Pic Credit -  Google

નાસાઉ સ્ટેડિયમની આસપાસનો મોટો વિસ્તાર સીલ કરવામાં આવ્યો

Pic Credit -  Google