14 June 2025

અબજોપતિ કાવ્યા મારન બનશે દુલ્હન ! બોયફ્રેન્ડ સાથે ડેટિંગ પછી કરશે લગ્ન?

Pic credit - google

IPL ફ્રેન્ચાઇઝ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની માલિકીન કાવ્યા મારન લગ્ન કરવા જઈ રહીની ચર્ચા ચાલી રહી છે.

Pic credit - google

 પ્રખ્યાત સિંગર અને કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર સાથે કાવ્યાની લવ લાઈફની ચર્ચાઓ ફેલાય છે અને બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છ

Pic credit - google

તે જ સમયે, હવે તેમના લગ્નની ચર્ચા છે. વાયરલ રેડિટ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કાવ્યા મારન અને અનિરુદ્ધ એકબીજા સાથે ગાઢ રિલેશનમાં છે.

Pic credit - google

સુપરસ્ટાર રજનીકાંત એ વ્યક્તિગત રુપથી સન ટીવીના માલિક અને કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન સાથે તેમના સંબંધો વિશે વાત કરી છે. આ પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

Pic credit - google

ચર્ચા છે કે અનિરુદ્ધ અને કાવ્યાએ 2024 થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું છે. બંને તાજેતરમાં એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતા જોવા મળ્યા હતા.

Pic credit - google

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Pic credit - google

અનિરુદ્ધ દેશના સૌથી મોંઘો સિંગર અને કમ્પોઝર છે, જે પ્રતિ આલ્બમ 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમજ "વાય ધિસ કોલાવેરી ડી" તેણે અને ધનુષ એ ગાયેલુ ગીત છે

Pic credit - google