8-3-2024

મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સાળંગપુરમાં વિશેષ કાર્યક્રમ

મહાશિવરાત્રિ નિમિતે સાળંગપુરના કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર

ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજી મહારાજને વિશેષ વાઘા ધરાવાયા

ભગવાનના સિંહાસનનો પણ શણગાર કરવામાં આવ્યો  

નિલકંઠ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરાઇ

કષ્ટભંજન દાદાને ડમરુ સાથેનો દિવ્ય શૃંગાર કરાયો

 દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

 હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ

હજારો લોકોએ બંને ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવ્યા